હાર્ટએટેક અને પાણી



તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે
હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.
એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.
પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી...
યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.
સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.
૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....
હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.
જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે.

पाकिस्तान टीम, खिस्यानी बिल्ली खंबा नोचे



धरमसाला मे होता तो कुछ पान-पराग वाला स्वागत होता, यहा कोलकत्ता मे तो सिर्फ़ प्लास्टिक की खाली बोटले के अलावा कुछ नही मिलेगा.


पाकिस्तानी टीम वेसे भाव खा रही है जेसे यहा इंडिया मे शादी का इन्विटेशन मिलने पर दूल्हे की बुवा भाव खाती है.


जिस तरह आजकल स्कूल के बच्चे कनहया को डिबेट का चॅलेंज कर रहे है, पाकिस्तानी टीम को डर है की कही राहुल गाँधी उनसे इंग्लीश मे डिबेट का चॅलेंज ना कर दे.


नवाज शरीफ़ ने टीम को कहा है की अब की बार फिर से हार गये तो मोदी जी के स्वत्छता भारत अभियान मे लग जाना लेकिन वापिस पाकिस्तान मत आना.


सुरक्षा के कारण पाकिस्तानी टीम भारत नही आ रही, पिछले साल हम ने भी सुरक्षा के कारण अपना वर्ल्ड टूर केन्सल किया था.


डियर पाकिस्तान टीम, अब तो ना वो मौका मौका वाले फटाके बचे है, और वो फोटोशॉप वाला बंगाल्देशी लड़का भी गायब है. रमीज़ राजा और सोएब भाई की गालिया की ज़िम्मेवारी हम नही ले सकते क्यू की वो फिर आज़ादी के नारा लगाना सुरू कर देंगे.


रमीज़ राज़ा और शोयब अख्तर को बेसुमार टॉलरेन्स के साथ झेल रहे हैं, तो इन नए लड़के जिसका हमे नाम भी नही पता उसका को कौन सा कुछ कर देंगे ? जो सुरक्षा की गारन्टी मांग रहे  ?


इंडिया को इन्तोलेरन्त या अ-सुरक्षित साबित करना हे तो इमरान ख़ान अपना 1992 वाला वर्ल्ड कप वापिस कर देने से भी वो हो जाएगा.


पाकिस्तान टीम को JNU केम्पस सिफ्ट कर दो, वाहा उनकी और से नारे लगाने वाले और प्रोत्शाहित करने वाले मिल भी जाएँगे और टीम को सुरक्षित भी महेशुस होगा.


यहा राखी सावंत और मायावतीजी को बहोट शर्म आ रही है, दोनो पाकिस्तानी बोयस टीम के नखरे देख के उनको लगता है की अब की बार वो उनकी बारात ही आ रही है.

સરગવા નો ચમત્કાર



સરગવા નો ચમત્કાર
સરગવા ના
 અગણિત ગૂણો.


સાયન્સ કહે છે
, હવે તો માનો !
છોકરું કાંખમાં અને શોધ ગામમાંકહેવત બહુ જૂની છે. આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છે જે આપણી આખી કાયાપલટ કરી શકે છે; આપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ ઘ્યાન જ જતું નથી. મોરિંગાના પાનનો પાવડર એક આવું જ ચમત્કારીક સુપરફુડ છે. મોરિંગા એટલે દેશી ભાષામાં સરગવો. તેના પાનમાં એટએટલાં પોષણ મૂલ્યો હોવાનું સાબિત થયું છે કે, તેનાં સેવન થકી મનુષ્યનું આખું જીવન બદલાઇ જાય. શરત માત્ર એટલી છે કે, એ સરગવો ઓર્ગેનિક રીતે વાવેલો અને ઉછરેલો હોવો જોઇએ.
મોરિંગાને આજે જગતભરનાં નિષ્ણાંતો માન્યતા આપતા થયા છે. તેનાં પાંદડાના પાવડર એનર્જીથી ભરપૂર હોય છે. વળી એ એનર્જી સ્યુગરનાં કારણે નથી હોતી તેથી એ શક્તિસંચાર ક્ષણિક નથી હોતો. તેનાં કારણે આર્થરાઇટિસમાં જબરદસ્ત ફાયદો થાય છે, શરીરનો દાહ કે બળતરા શમે છે. શરીરમાં અલ્સર હોય તો એ દૂર થાય છે. શરીરની ગાંઠ ઓગાળી નાખ્યાની ક્ષમતા પણ મોરિંગામાં રહેલી છે. રાહતની વાત એ છે કે, એ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે અને ચામડીનાં વિવિધ રોગો સામે પણ ઉત્તમ કામ આપે છે.
હાઇ બ્લડ પ્રેશરના પેશન્ટને એ જબરદસ્ત રાહત આપે છે-જેને લીધે એકધારી અને સંતોષકારક ઉંઘ મળે છે. તેનામાં એવી ક્ષમતા છે કે, આખી નર્વ સિસ્ટમને એ સુધારી શકે છે. તેનાં ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે, સામાન્ય તંદુરસ્તી પણ ઉત્તમ રહે છે.
એક વાત સ્પષ્ટ છે; જો આપણે સારો ખોરાક ન લઇએ તો ઉત્તમ સ્વાસ્થ્ય મેળવવું મુશ્કેલ છે. છેવટે સુપરફુડસ કે ઉચ્ચ પોષણમૂલ્યો ધરાવતા વિવિધ ફુડસની જરૂર શી છે? યુનોનાં કૂપોષણ કાર્યક્રમ સાથે જોડાયેલા પ્રોફેસર માઇક ગોલ્ડનએ કાðં છે કેઃ જગતમાં સમસ્યા કંઇ ખોરાકનાં જથ્થા (ક્વોન્ટિટી)ની નથી, સમસ્યા છે ગુણવત્તા (ક્વોલિટી)ની! તમે કેટલું ખાઓ છો તેનાં કરતાં વધુ મહત્ત્વ એ વાતનું છે કે, તમે શું ખાઓ છો!ફિટ રહેવા માટે લોકોને અલગ-અલગ પ્રકારનાં 40 પોષક ઞવ્યોની આવશ્યકતા હોય છે. મોરિંગા એક એવી વનસ્પતિ છે જેમાં ચિક્કાર પ્રમાણમાં વિટામિન્સ, એમિનો એસિડસ, મિનરલ્સ અને પ્રોટિન મળી રહે છે.
મોરિંગામાં રહેલું વિટામીન-એ આંખના રોગો સામે રક્ષણ પુરું પાડે છે, તેમાં રહેલું વિટામીન-સી થકાવટ દૂર કરે છે, તાવ અને ફ્લુ થતા અટકાવે છે, વિટામીન-એને કારણે ક્રિન ડિસીઝ, હૃદયને લગતી બિમારીથી બચાવે છે. તેમાં રહેલું કેલ્શિયમ શરીરને અનેક રીતે ફાયદો કરે છે, મોરિંગામાં એક અદ્ભૂત સંયોજન છેઃ કેલ્શિયમ અને વિટામીન-ડીનું સંયોજન. તેને લીધે કેન્સરનું જોખમ ઘટે છે. તેમાં રહેલા પોટેશિયમને કારણે દિમાગ અને નર્વ સિસ્ટમને જબરો ફાયદો થાય છે. અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
વિવિધ પોષકદ્રવ્યોનું શરીરમાં સંયોજન સધાય એ બહુ જરૂરી છે. મિનરલ્સ વગર વિટામિન્સનું મૂલ્ય કંઇ જ નથી. આ વિટામિન્સ કે મિનરલ્સ જ્યારે કુદરતી ત્રોતમાંથી મે છે ત્યારે એ શરીરને અનેક પ્રકારે ફાયદો કરે છે. તાજેતરમાં થયેલા અગણિત સંશોધનોનું તારણ એ નીકળ્યું છે કે, વિટામીન એ, ઇ અને સી જો દવા તરીકે કે દવા સ્વરૂપે લેવામાં આવે તો એ મનુષ્યની સરેરાશ આવરદા ઝાઝી વધારી શકતા નથી, ખોરાકમાં કે સુપરફુડમાં તેનો ઉપયોગ થાય તો એ ઉત્તમ પરિણામ આપે છે.
માનવશરીરને કુલ લગભગ વીસ જેટલા એમિનો એસિડની જરૂર પડે છે. એમિનો એસિડનું સીધું જ પ્રોટિનમાં નિર્માણ સાથે સંકળાયેલું છે. જેમ વિવિધ અક્ષરો મળીને એક શબ્દ બને છે તેમ એમિનો એસિડસના સંયોજનથી પ્રોટિન બને છે. મોરિંગામાં કુલ ર0માંના 18 એમિનો એસિડસ છે. શરીર માટે અત્યંત જરૂરી એવા આઠેય એમિનો એસિડસ હાજર છે. સામાન્ય રીતે આ બધા એમિનો એસિડસ લાલ માંસ કે ચીઝ વગેરે જેવી ડેરી પ્રોડક્ટસમાંથી મળતા હોય છે. ખાસ કરીને શાકાહારી લોકો આમાંના ઘણાં તત્ત્વોથી વંચિત રહી જાય છે. મોરિંગામાં આવા લગભગ નેવું કરતાં વધુ પોષકદ્રવ્યો છે જ પણ એ ઉપરાંત વિટામીન સી, બી-1, બી-2, બી-3, વિટામીન ડી અને વિટામીન ઇ પણ ભરપૂર માત્રામાં છે. તેમાં અન્ય ખનિજ પણ છે અને પાચન માટે અત્યંત જરૂરી એવું ફાઇબર પણ છે. વળી કલોરોફિલ (હરિતદ્રવ્ય) માટે આ જગતનાં કેટલાંક શ્રેષ્ઠતમ્ વિકલ્પમાંથી એક છે.
ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન્સનાં એક વિસ્તૃત અહેવાલનું તારણ જણાવે છે કે, અમેરિકા-યુરોપમાં વર્ષે જેટલાં હાર્ટ એટેક નોંધાય છે તેમાંથી પચાસ ટકા કરતા ઓછા એટેક કોલેસ્ટરોલનાં કારણે થાય છે. બાકીનાં એટેક માટે શરીરને દાહ-બળતરા બહુ બધા કિસ્સાઓમાં કારણભૂત હોય છે. મોરિંગામાં આવા દાહને નેસ્તનાબૂદ કરતા છત્રીસ જેટલા તત્ત્વો હોય છે. આવા તત્ત્વોને લીધે જ એ સ્કિનને પણ તરોતાજા રાખે છે, ત્વચાને તાજગી આપે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યુ છે કે, ત્વચાની સાયકલ સામાન્ય રીતે 300 દિવસની હોય છે. દરેક ક્ષણે માનવશરીરમાં ત્વચાનાં 40 હજાર કોષ મૃત્યુ પામે છે અને તેની સામે નવા કોષો જન્મતા રહે છે. મોરિંગામાં રહેલા તત્ત્વો નવા કોષોન ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતા અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. મોરિંગામાં રહેલા તત્ત્વો રહેલા તત્ત્વો નવા કોષોની ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતા અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. આ પ્રક્રિયા માત્ર મોરિંગા જેવા સુપરફુડસથી સંભવ છે. એટલે જ જો મોરિંગા નિયમિત લેવામાં આવે તો શરીરમાં કરચલી પડતી નથી. કરચલીઓ પડવાની શરૂઆત થઇ ગઇ હોય તો એ પ્રક્રિયા મોરિંગા બંધ કરી દે છે અને ત્વચાને પ્રફુલ્લીત બનાવે છે. ઝીટિન નામનું તેમાંનું તત્ત્વ તેનાં એન્ટી એજિગ તત્ત્વો માટે જાણીતું છે. સંશોધનોએ એવું પણ પુરવાર કર્યુ છે કે, અન્ય વનસ્પતિની સરખામણીએ મોરિંગામાં હજારગણું ઝીટિન છે.
આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે, આપણે આપણાં પૌરાણિક આયુર્વિજ્ઞાનને બહુ હળવાશથી લઇએ છીએ. અત્યાર સુધી આપણે મોરિંગા વિશે જે વાત કરી એ પશ્ચિમના વૈજ્ઞાનિક દ્વારા તાજેતરમાં જ સિદ્ધ થયેલી છે. પરંતુ આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં 300 કરતા વધુ ઔષધોમાં મોરિંગા અથવા સરગવાનો રેફરન્સ મળી રહે છે. આયુર્વેદમાં સરગવાની શિગ ઉપરાંત સરગવાનાં પાનનાં ભરૂપર ગૂણગાન ગવાયા છે. આપણે તેની શિગનું શાક તો ક્યારેક ખાઇએ છીએ પરંતુ તેનાં પાનને સાવ વિસરી જ ગયા છીએ.
મોરિંગાનાં ફાયદા અગણિત છે. માત્ર મોરિંગામાંથી જ મળતા હોય એવા પણ કેટલાંક તત્ત્વો છે. એ જગતનાં અન્ય કોઇપણ સુપરફુડ કરતાં એન્ટિ ઓક્સીડન્ટ તત્ત્વોમાં બહેતર છે. હાર્ટને, તેની નળીઓને સ્વસ્થ રાખવાની ક્ષમતા માત્ર મોરિંગામાં છે. દાહ દૂર કરતા છત્રીસ તત્ત્વો તેમાંથી મળે છે-જે અન્ય કોઇ જ સુપરફુડમાંથી મળતા નથી. એન્ટી એજિગ’ (અકાળે વૃદ્ધત્વ દૂર કરતા)નાં જે તત્ત્વો-જેટલા પ્રમાણમાં મોરિંગામાં છે-અન્ય કોઇ જ વનસ્પતિમાં નથી. જ્વારાનાં બહુ ગૂણગાન ગવાય છે પરંતુ જ્વારાના રસમાં જેટલા હરિતદ્રવ્યો (કલોરોફિલ) છે તેનાં કરતાં ચારસો ટકા વધ હરિતદ્રવ્યો મોરિંગામાં છે. ઘા રૂઝાવવામાં એ કુદરતી રીતે જ મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, આખા શરીરનો કાયાકલ્પ કરે છે અને શરીરનાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકી દે છે.
મોરિંગાને તમે પોષણનું પાવરહાઉસ કહી શકો. તેમાં સંતરાની સરખામણીએ સાતગણું વિટામીન-સી છે. ગાજર કરતાં ચારગણું વિટામીન-એ છે. દૂધમાંથી જેટલું કેલ્શિયમ આપણને મળે છે તેમાંથી ચારગણું કેલ્શિયમ મોરિંગામાંથી મળે છે-એ પણ લેકટોઝ વગર! કેળાને આપણે ત્યાં પોટેશિયમનો શ્રેષ્ઠ સોર્સ ગણવામાં આવે છે. પરંતુ મોરિંગામાં કેળાની સરખામણીએ ત્રણસો ટકા વધુ પોટેશિયમ છે અને દહિ કરતાં તેમાં બમણું પ્રોટિન છે.
મોરિંગામાં અગણિત ગૂણધર્મો છે. ઝિન્કની ખામીથી જો વાળ ખરતા હોય તો એ પ્રક્રિયા મોરિંગા દ્વારા અટકાવી શકાય છે. જનરલ હેલ્થમાં તેનાં થકી વધારો થાય છે. મહત્વની વાત એ છે કે, તેની કોઇ જ સાઇડ ઇફેક્ટ આજ સુધી નોંધાઇ નથી. સ્તનપાન કરાવતી માતાથી માંડીને પ્રેગનન્ટ ત્રીઓ, બાળકો, યુવાનો અને આધેડ કે વૃદ્ધો એમ તમામ લોકો એ લઇ શકે છે. પ્રકૃતિએ તે ગરમ નથી તેથી વધતી-ઓછી માત્રાની કોઇ ચિતા કરવાની જરૂર નથી.