Positive Thinking
સાર કંઇક એવો કે અમેરીકાના વૈજ્ઞાનિક વલણ ના શંશોધકોએ એક ફાંસીની સજા પામેલ માણસ નો ઉપયોગ કર્યો.. એમને જઇને કહયુ કે તારુ મૌત ફાંસી થી થવાનુ છે.. એ કરતા અમો તને ઝહેરીલો નાગ કરડાવીશુ.. તમોને આ રીતે મૌત ની સજા કરવાના છીએ.. એમની આંખે પાટા બાંધી દીધા.. અને જરૂરી હતો એટલો એમને ઝેરી સાંપ કરડશે અને એ કારણ થી એ મરી જશે એ રીતે ભયભિત કરવામાં આવ્યો .. પછી માત્ર એમને કૃત્રીમ પીનો ભરાવી એહસાસ કરાવ્યોમ કે સાપ કરડે છે.. હકીકતમાં સાંપ હતો જ નહિ છતા એ માણસ ભયભિત થઇ મરી ગયો... નવાઇ ની વાત એ છે કે એના પોસ્ટમમોર્ટમ રીપોર્ટ માં એના શરીર માં ઝેર હતુ અને એનાથી એનુ મૃત્યુપ થયા નો રીપોર્ટ મળ્યો.. આથી સાબિત થયુ કે શરીર મનના ભાવો પ્રમાણે કેમીકલ જનરેટ કરી શકે છે.. આ વાત ધણામિત્રો એ વૈજ્ઞાનિક રીત અશકય છે એમ કહી સ્વિીકારી નથી. એ લોકો ની વાત પણ સાચી હશે.. પણ જે જે મિત્રોએ કોમેન્ટથ કરી એ મારા માટે. બહુ કીંમતી હતી..
આપ જેવા કોમેન્ટે.ટરો એક વાત ઉપર સહમત છો કે પોઝીટીવ થીંકીંગ આપણુ જીવન જીવવા જેવુ બનાવી દે છે.. અત્રે થોડા તર્ક આપુ છુ... ભમરી લીલા કલર ની ઇયળ ને પકડી અેના મો પર અમુક સમય સુધી ટપલી મારે છે.. આથી ઇયળ ભાન ભૂલી ભમરીમય થઇ જાય છે.. પછી એમને પેલા માટીના બનાવેલ દર માં પેક કરી દે છે આથી થોડા દિવસ પછી એમાંથી ભમરી બહાર નિકળે છે.. આવુ વાંચેલ છે.. પણ વૈજ્ઞાનિક આધાર મારી પાસે નથી... પણ એમાંથી એક સિધ્ધાં ત ને તો સમર્થન મળે છે..!! બીજી વાત.. હીપ્નોટીઝમ જાણકાર રશીયન નિષ્ણાં તો એ ચાર જુવાન છોકરાને હિપ્નોબટાઇઝ કરી એમને ભૂખ્યા રાખી કાલ્પયનીક ફળો ખવડાવ્યાક.. ૨૧ દિવસ પછી એમનુ વજન વધી ગયુ.. !!! જેના ડોકયુમેનટેશન વિજ્ઞાન સામે કોયડો છે.. !!!
.
ગુજરાત ના અંબાજી બાજુમાં રહેતા જાની અટક વાળા ૭૫ વરસના બ્રાહમણ જે નાનપણ થી સ્ત્રી ના કપડા પહેરે છે. એ માતાજી કહેવાય છે એમણે ૫૦ વરસ થી ખોરાક અને પાણી લીધા જ નથી.. મેડીકલ સાયન્સ સામે આ ચેલેન્જ અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પીટલ ના ડોકટરો એ સ્વી કારી... બે વખત વરસ ના અંતરે એમણે એમને ૨૧ દિવસ દવાખાનામાં ઓબ્જખરવેશન નીચે રાખ્યા .. અને કોઇ પણ સંજોગોમાં એ ખોરાક અને પાણી છાનામાના પણ લે નહિ એની તકેદારી રાખી... આ વિચારો ના પાવર વાળા શ્રી જાની માતાજી એ સાબીત કરી દીધુ કે એ ખોરાક અને પાણી લેતા નથી.. છતા હવામાંથી ખોરાક મેળવી જીવી શકે છે.. !!!! એના ડોકયુમેન્ટેશન છે.. કોઇને રસ હોય તો સ્ટર્લીંગ હોસ્પીટલ, અમદાવાદ માં તપાસ કરી શકે છે !!! વિજ્ઞાન હજુ એનુ કારણ શોધી શકયુ નથી.. આથી જયાં સુધી એના કારણો નહિ મળે ત્યા સુધી એ રહસ્ય છે..!!! હુ એને કોઇ ચમત્કાર માં ખપાવી કોઇ અંધશ્રધ્ધાએ માં વધારો કરવા માંગતો નથી.. વિજ્ઞાન શોધ ના થાય ત્યાં સુધી અનેક બાબતો હજુ રહસ્ય રહેશે.. એમ કહુ છુ..
.
હિન્દુ ઓનો મોટો સમાજ અંધશ્રધ્ધાળુ અને ધાર્મિક છે.. એમ હુ માનુ છુ.. પણ એના થી એક મોટો ફાયદો એ છે કે આપણે ગોડફીયરીંગ હોવાથી ખોટુ કરતા ડરીએ છે.. જીવનમાં અહિંસા, પ્રેમ, દયા , કરુણા.. એના Memes (મીમ્ઝ) માં વણાયેલા છે.. Memes શુ છે એની વિગતો નીચે બતાવી છે.. આથી આખી પુથ્વી ઉપર હિન્દુ. પ્રજા ઓછામાં ઓછી હિંસક માનસ ધરાવે છે.. આઇએસઆઇએસ જેવા સંગઠનો હિન્દુંઓમાં પેદા થતા નથી !!! આને હુ હજારો વર્ષ થી થયેલ પોઝીટીવ થીંકીંગ ની કોમ્યુંનીટી ઉપર થયેલ અસર નુ.. ઉદાહરણ ગણુ છુ.. માત્ર હિંન્દુ ઓ જ આખી દુનિયામાં વધુ સંખ્યા મા શાકાહારી છે... આખી કોમ્યુુનીટી ના માનસમાં ઘર કરી ગયેલ દયા , કરુણા, અહિંસા તો પેઢી દર પેઢી થી ચાલ્યા આવતા હોય એના મન માં ઉતરી ગયેલ છે.. આથી તમો આયાતુલ્લા ખોમૈની કે ઇદી અમીન, કે હિટલર જેવા ક્રુર બની ના શકો... આઇએસઆઇએસ. જેવી ક્રુરતા ના આચરી શકો..
.
એજ રીતે હિન્દુ્ઓ માં એક એવો ખતરનાક જુઠો અને ઝહેરીલો વહેમ છે કે ’’ કુદરતની ઈચ્છાક મુજબ આખુ જગત ચાલે છે.. એની ઈચ્છાે વગર પાંદડુય હલતુ નથી ’’ એ વિભાવના થી હિન્દુ ઓ માં લડવાની વૃતિ કમસે. કમ ૧૦૦૦ વર્ષ થી તો બહુ ઓછી થઇ ગઇ છે એનો ઇતિહાસ સાક્ષી છે !!! . હીન્દુ્ઓ નો પ્રારબ્ધી વાદે હિન્દુનઓ ને ૧૦૦૦ વરસથી પાયમાલ , ગરીબ, અને બીજી અનેક અંધ્ધરશ્રધ્ધાદના ગુલામ તથા રાજકીય રીતે પરદેશીઓના ગુલામ બનાવી દીધા છે.. આ ખતરનાક વહેમને લીધે.. સંકંદર થી શરુકરી , હિન્દુઓ એ, બાબર થી માંડી ને અંગ્રેજો સુધીની પરદેશી પ્રજા નો માર ખાધો.. આવા આક્રમણ કારીઓ એ કેટલાય હિન્દુઓ ને ઈસ્લામીક નિતી મુજબ મુસલમાન બનાવી દીધા ,
.
આ વહેમી ધર્મો ના ઠેકેદારો એ વટલાયેલા હિન્દુઓ અપવિત્ર છે એવી મૂઢતા ભરી વાતો કરી આથી વટલાયેલા ઈસ્લાુમીઓ અને ઇસાઇઓ ની ફરી થી હિન્દુઓ તરીકે ઘરવાપસી ના થઇ શકી.. હવે મોડી મોડી બુધ્ધીઓ આવી પણ કંઇ કરી શકાય એવુ ના રહયુ.. મનભેદ થઇ ચુકયા.. !!!
.
ઈસ્લામી અને ઇસાઇઓ ના ધર્મગુરુઓ ને પોતાનો ખજાનો લુંટાઇ જતો હોવાથી મોટો વિરોધ થાય છે.!!! આ રીતે હિન્દુવ વિરોધી એક મોટો વર્ગ હિન્દુઓની મૂર્ખાઇ માંથી પેદા થયો.. હિન્દુ કોમ્યુુનીટી એ એના જ પગપર એમના જ હાથે કુહાડો માર્યો છે.. બીજી હિન્દુ મૂર્ખાઇ સાંભળો.. દલિતો અપવિત્ર ... !!! .. આવીજ અંધ્ધોશ્રધ્ધાઓ.. સામાજીક તિરસ્કૃતિ લાવી હિન્દુઓએ દલિતો ને સદીઓ થી અન્યાય કર્યો જેને આંબેડકરજીએ સંગઠિત કરી એક બીજી હિન્દુઓથી આજે દલિતો અલગ કરી નાખ્યા..
.
એક વિચારધારા... કોમ્યુનિટીને કેટલી હદે છીન્ના ભીન્ન કરી શકે છે. ?? એનુ આ જ્વલંત ઉદહરણ છે..
.
આપણે આપણી વિજ્ઞાન લક્ષી સંસ્કૃતિ ભૂલી ગયા અને સંપ્રદાયોમાં બંટાઇ ગયા.. વેદાંત માં છુપાયેલો અનિસ્વયરવાદ ક એકેસ્વર વાદ ને ભૂલી ગયા.. અને ઈસ્વરને પણ માણસ જેવા કે રાજા જેવા કલ્પી મંદિરો માં પુજી ને અનેક સંપ્રદાયોમાં બંટાઇ ગયા..
.
’’ઇસ્વર ઇચછાબલિયસિ કેવલંમ્ ’’ મુળ માં આ વ્હેમ થી આપણે ૯૦૦ વર્ષ થી વિદેશી પ્રજા મોગલો અને અંગ્રેજો ના ગુલામ રહયા..આ સાબિત થયેલ સત્ય છે.. !!! એ માટે આપણી કોમ્યુનીટી નુ પોઝીટીવ અને નેગેટીવ થીંકીંગ જવાબદાર છે.. મિત્રો મને કહેછે કે તમે શુ આસ્તિકતા અને નાસ્તિકતા ની વાતો અમારા ઉપર ઠોક ઠોક કરો છો.. કંઇક બીજુ લાવો ને.??? કેટલાકે તો મેસેજ કર્યા છે.. કોઇકે લખવુ બંધ કરી દો , એવુ પણ કહયુ છે.. હુ એને મિત્રોની આત્મિયતા અને અપનાપન નો ભાવ ગણુ છુ.. એની કદર કરુ છુ... પણ એક જમાનામાં વિસ્વની સુપ્રિમો આ હિન્દુ પ્રજાની પડતી અને એની ભયંકર દુર્દશા ના ’’કારણો ’’ હુ જોવ છુ.. દેખુ છુ.. મને આ ધર્મગુરુ ઓ અને કથાકારો, જે હિન્દુઓની જુની અંધશ્રધ્ધા મજબુત બનાવે છે.. અને આખી હિન્દુ કોમ્યુનીટી ની ધોર ખોદે છે એવુ લાગ્યા કરે છે.
.
હજુ એક વધુ ઉદાહરણ, આજ વાત વૈજ્ઞાનિક રીતે શ્રી કિરણ ત્રિવેદી એ રજુ કરી છે.. તે ધ્યાન થી જુઓ.
.
Genes (જીન્ઝ) જેવી જ એક વીભાવના Memes (મીમ્ઝ)ની છે. જીન્ઝ આપણને બાયોલોજીકલ - એટલે કે જૈવીક/શારીરીક વારસામાં મળતા લક્ષણો દર્શાવે છે. અને મીમ્ઝ આપણને સાંસ્કૃતીક વારસામાં મળતા સાઈકોલોજીકલ લક્ષણોની વાત કરે છે. આ Memesવાળો ખયાલ પ્રખર રેશનાલીસ્ટ અને જીવશાસ્ત્રી તેવા રીચાર્ડ ડોકીન્સે તેમના પુસ્તક Selfish Geneમાં આપ્યો.
પુસ્તકમાં ડોકીન્સે માનવીમાં પેઢી દર પેઢી આનુવંશીક તત્વોની માફક ધાર્મીકતાના લક્ષણો કેમ ચાલુ રહે છે, તે સમજાવ્યું છે. મુળ શબ્દ છે memetics, માનવીમાં રહેલી અનુકરણીય પ્રક્રીયા. આ મીમેટીક પ્રક્રીયા દ્વારા માનવી પોતાના વીચારો, મુલ્યો, માન્યતાઓ, વર્તન વગેરે પોતાના બાળકો કે જે કોઈ સંપર્કમાં આવે તેનામાં જાગૃત કે અજાગૃત રીતે 'અનુકરણ કરવા માટે' pass-on કરે છે. જેમ કે ઈશ્વર અને ધર્મમાં શ્રદ્ધા.... વારંવારના conditioning reflex ને કારણે તે જીવનનો એક ભાગ બનતા જાય છે. ધર્મની જેમ જ બધી સાંસ્કૃતીક રુઢીઓ, રીવાજો, નીતી-નીયમોનું પારંપરીક જ્ઞાન લોકોની બધી જ પેઢીઓ સાચવી રાખે છે. પોતે અનુકરણ કરે કરાવે છે અને આવનારી પેઢીઓને હસ્તાંતર પણ કરે છે! આમ તેને સંપુર્ણ સત્ય તરીકે સ્વીકારે છે.
.
DNAની માફક આ memes જૈવીક નથી, માનસીક છે... અને વારંવાર પુનરાવર્તન કરવાથી, વર્તનમાં મુકવાથી, આસપાસ જોતા રહેવાથી, બોલવાથી, ગોખવાથી, યાદ રાખવાથી જૈવીક ગુણધર્મોની માફક પેઢી-દર-પેઢી ચાલુ રહે છે. ડોકીન્સ memesને માનસીક વાઈરસ ગણાવે છે. જેમ તબીબી વીજ્ઞાને વાઇરસને કાબુમાં લેવા રસીઓ શોધી છે તેવી જ આ માનસીક વાઇરસની પ્રતીકારક રસીઓ છે : knowledge, information, logic, reasoning, scientific approach. આ વાઇરસ સામે તેનો ઉપયોગ કરતાં રહીએ.
- Bipin Shroff ('માનવવાદ' સામયીકના તેમના લેખમાંથી ટુંકાવીને શ્રી Kriran Trivedi ની આ રજુઆત હતી.